દિવ્યાંગ સાધન સહાય યોજના
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ નિયામક, સમાજ સુરક્ષા, ગુજરાત રાજ્ય, ગાંધીનગર
દિવ્યાંગ સાધન સહાય યોજના દિવ્યાંગ સાધન સહાય યોજનામાં ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને કૃત્રિમ અવયવો બેસાડવા તથા શૈક્ષણિક અને ધંધાકીય રીતે ઉપયોગી થાય તેવા સાધનો પુરા પાડી તેમનો શૈક્ષણિક વિકાસ અને સામાજિક પુનઃસ્થાપન થાય તે હેતુથી યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના હેઠળ દિવ્યાંગ લાભાર્થીને તેની દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો અને સ્વરોજગારલક્ષી સાધનો રૂા. ૨૦,૦૦૦/- ની મર્યાદામાં આપવામાં આવે છે. ધ રાઇટ ઓફ પર્સન્સ વીથ ડિસેબીલીટીઝ એક્ટ- ૨૦૧૬માં દર્શાવેલ ૨૧ પ્રકારની દિવ્યાંગતા ધરાવતી દિવ્યાંગ વ્યક્તિને આ યોજનાનો લાભ નીચેની શરતોને આધીન મળવા પાત્ર થશે.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
(૧) આ યોજના હેઠળ દિવ્યાંગ વ્યક્તિને તેની દિવ્યાંગતામાં રાહત થાય તેવા અને રોજગારલક્ષી એમ બંન્ને સાધનો રૂ. ૨૦,૦૦૦/- ની મર્યાદામાં મળવાપાત્ર થશે.
૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ વ્યક્તિને લાભ મળવાપાત્ર થશે.
૧૬ વર્ષથી નીચેના વ્યક્તિને રોજગારલક્ષી સાધનો મળવાપાત્ર નથી.
આ યોજનાનો લાભ પાંચ (૫) વર્ષમાં એકવાર જ મળવાપાત્ર થતો હોઈ પાંચ વર્ષ
પહેલા આ યોજના હેઠળ સહાય મેળવેલ હોય તેવા દિવ્યાંગ અરજદારોએ જ અરજી
કરવાની રહેશે. યોજનાનો લાભ મેળવવા https://esamajkalyan.gujarat.gov.in પર તા. ૩૧-૦૭-૨૦૨૨ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમજ યોજનાની વધુ માહિતી પોર્ટલ પરથી મેળવી શકાશે. યોજના સંબંધિત વધુ વિગતો અને માર્ગદર્શન મેળવવા માટે ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ તેમજ સંબંધિત જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
ઓનલાઇન
અરજી કરવા માટે: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક ક