સરદાર પટેલ યુનિવર્સિટી વાર્ષિક પદવીદાન સમારંભનું જાહેરનામું – ૨૦૨૨
સરદાર પટેલ યુનિવર્સિટી
વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦
વાર્ષિક પદવીદાન સમારંભનું જાહેરનામું – ૨૦૨૨
સરદાર પટેલ યુનિવર્સિટીનો ૬૫મો વાર્ષિક પદવીદાન સમારંભ તારીખ : ૧૫મી ડિસેમ્બર ૨૦૧૨ના રોજ યોજાશે. તેમાં ડિગ્રી અને પી.જી. ડીપ્લોમા સર્ટિફીકેટ મેળવવા ઇચ્છતા, આ યુનિવર્સિટીની ડિગ્રી અને પી.જી. ડીપ્લોમા સર્ટિફીકેટ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા, વિદ્યાર્થીઓએ તાઃ ૦૮/૦૮/૨૦૨૨ થી તા.: ૦૭/૦૯/૨૦૨૨ સુધીમાં જરૂરી ફી સાથે ઓન લાઇન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેની માર્ગદર્શિકા તથા જરૂરી ફીની વિગતો સરદાર પટેલ યુનિવર્સિટીની link : www.spuvvn.edu/students_corner/ convocation_details_forms/ પરથી મળશે.
Official website :Click here
Also check current Jobs Opening
Gujueduhouse home page: Click Here
વલ્લભ વિદ્યાનગર