Type Here to Get Search Results !

Visnagar Nagar Sevasadhan, bharti 14-06-2022

0

 Visnagar Nagar Sevasadhan, bharti 14-06-2022

વિસનગર નગર સેવાસદન, વિસનગર

વોક ઇન ઇન્ટરવ્યુ

 જા.નં. ૬૦૬/૨૨-૨૩

તા. ૦૪/૦૬/૨૦૨૨

કોમ્યુટર ઇન્સ્ટ્રકટર-૧,

લાયકાત :- પી.જી.ડી.સી, એ,બી,સી.એ, એમ.સી.એ. કોમ્યુટર એજીનીયર ધોરણ-૯થી ૧૨માં કોમ્યુટર વિષય થીયરી તથા પ્રેક્ટીલ ભણાવી શકે તથા શાળાના કોમ્યુટરને લગતું કામકાજ કરી શકે તેવા ઉમેદવારે અરજી સાથે સ્વપ્રમાણીત પ્રમાણપત્રોના એક સેટ તથા અસલ પ્રમાણપત્રો સાથે નીચેની તારીખ સ્થળ અને સમયે રૂબરૂ હાજર રહેવાનું રહેશે.

તારીખ :- ૧૪-૦૬-૨૦૨૨

સમય:- સવારે ૧૦.૦૦ કલાકે

સ્થળ :- જી.ડી.હાઇસ્કૂલ, વિસનગર કે.કે.મહેતા એ.આર.પાઠક

 


Tags

Post a Comment

0 Comments