કોલવડા, ગાંધીનગર યોગ નિષ્ણાંત ભરતી 2022
આથી અત્રેની સંસ્થા સ્ટેટ મોડેલ આયુર્વેદ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, કોલવડા, ગાંધીનગર ખાતે “આયુષ વેલનેસ સેન્ટર” માં ૧૧ માસના કામકાજના પુરા સમય માટે ૧ યોગ નિષ્ણાંતની માસિક રૂ. ૧૫,૦૦૦/- ના ફીક્સ પગારથી નિમણુંક કરવાની હોઈ B.A.M.S. (આયુર્વેદ કાઉન્સિલમાં રજીસ્ટર્ડ) /B.Sc. (યોગ) /M.Sc. (યોગ) | ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાંથી પી.જી. ડિપ્લોમા ઇન યોગ ધરાવતા ઉમેદવારોને તા. ૧૭/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે કોલેજ કાર્યાલય ખાતે રૂબરૂ મુલાકાત માટે શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના પ્રમાણપત્રો સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે.