Type Here to Get Search Results !

શ્રી ઓડ એજ્યુકેશન સોસાયટી સંચાલિત 'શ્રી કે. જી. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, ઓડ Assistant Professor Ode bhrati

 

શ્રી ઓડ એજ્યુકેશન સોસાયટી સંચાલિત 'શ્રી કે. જી. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, ઓડ

(સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન) ' બી. એડ કોલેજ

આચાર્ય - ૦૧

અધ્યાપક સહાયક-૦૭

અરજી દિન-૦૭

 

માટે સ્ટાફ જોઈએ છે. તે ક્રમ | જગ્યાનો પ્રકાર શૈક્ષણિક લાયકાત M.A./ M.Sc./ M.Com. લઘુતમ 55%, M.Ed. લઘુતમ ૫૫% તથા Ph.D/NET-SLET| બી.એડ કોલેજના આચાર્ય તરીકેનો વહીવટી અનુભવ () ગુજરાતી () અંગ્રેજી () સામાજિક વિજ્ઞાન () ગણિત-વિજ્ઞાન () નામના મુળતત્વો| | વાણિજય વ્યવસ્થાપન અનુસ્નાતક કક્ષાએ લઘુતમ 55% M.Ed, લઘુતમ 55% તથા શિક્ષણના વિષયમાં Ph.D/NET - SLET તથા શૈક્ષણિક સંસ્થાનો અનુભવ ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના બધાજ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો તથા તાજેતરના ફોટોગ્રાફ સાથેની અરજી દિન-૦૭ નીચેના સરનામે રજી. પો. એડી થી મોકલવી. નોંધ :- જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો મળે તો સરદાર પટેલ યુનિ.ના પ્રવર્તમાન નિયમાનુસાર કરાર આધારિત અધ્યાપકની નિમણુંક કરવામાં આવશે. અરજી મોકલવાનું સરનામું 'શ્રી કે.જી.પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, ઓડ ' કોલેજ કેમ્પસ, સારસા - ડાકોર રોડ, ઓડ - ૩૮૮૨૧૦. 'Email:- kgpatelbed@yahoo.in Phone No- 9737524368

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.